Gujarat State Road Transport Corporation [Gsrtc] — bas bandh karva badal.

Address:૩૬૪૪૭૦

રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં આવેલ ગામડા ની બસ ચાલતા બંધ રાખી દેવામાં આવે છે.. અમારા મોટા સખ્પુર ગામે સવાર બપોર સાંજ 3 વખત બસ આવે છે. ગામમાં થી વિદ્યાર્થી નોકરિયાત અને ધંધાર્થી દરોજ અપ ડાઉન કરે છે. સાંજે ખાલી એક જ બસ ૬.૩૦ વાગ્યે ગોંડલ થી મોવિયા થી શ્રી.ગઢ. કમધિયા થી મોટા સખપર નાના સખ્પર વિંજીવડ અને સનાળી (૬-૭ ગામડા) થી જાય છે. તેને ચાલતા મન પડ્યે બંધ કરો દેવામાં આવે છે.બધા હેરાન થાય છે.બીજી બસ ની સેવા ન હોવાથી બધા હેરાન થાય છે.તો આ બસ તો એક જ હોઈ જે ચાલુ રાખવા આપ શ્રી સાહેબને નમ્ર વિનંતી.જેથી ગામના લોકો રાત્રે મુશ્કેલી ના અનુભવે.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4390
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information