Gujarat State Road Transport Corporation [GSRTC] — Bhada ma jan karya vina vadharo
N
nipa Godiwala
Jan 19, 2022
Address:
5, Mahalaxmi society
Website:
gsrtc
હુ સુરત થી કામરેજ અપ ડાઉન કરુ છુ હાલ મા બસ ને ડાયવર્ઝન આપવામા આવેલુ છે તો મુસાફરો ને જાણ કર્યા વિના જ ભાડા મા વધારો કરવામા આવેલો છે કોઇ જાહેર કર્યુ નથી કે ન્યુઝ પેપર મા નથી આવ્યુ. ડાયવર્ઝન અમે તો નથી કર્યુ ગુજરાત સરકારે કે પછી એસ.એમ.સી એ કરેલુ છે અમે હેરાન થઇ એ છીએ અમારો સમય સહારા દરવાજા પર ટ્રફીક ને કારણે વધુ બગડે છે અમારી કોઇ પણ કમ્પલૈન માન્ય રાખવામા નથી આવતી અગાઉ ઘણી કમ્પલૈન કરી છે પણ કોઇ ધ્યાન મા લેવામા આવી નથી
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment