Address: | Kutch, Gujarat, Ogda |
સાહેબશ્રી. જય ભારત સાથે જણાવવાનું કે છેલા35 દિવસ થી ભુજ ડેપો ની આ બસ કોઈ પણ કારણ વગર બંધ થઈ ગયેલ છે. આ બસ છેલ્લા30 વર્ષ થી ચાલુ હોય અને વિથયાર્થીઓ કર્મચારીઓ તથા અન્ય પેસિન્જરો પણ મળી રહેતા હોય છે. અને 150 km નો રુટ આ બસ નો હોય તે પીપર, વાયોર, નલિયા, તેરા, બીટા, નાનીવમોટી કોટડા, નખત્રાણા, ભુજ રુટ પર ચાલે છે તથા નલિયા થી સરકારી કર્મચારીઓ તથા વિથયાર્થીઓ રોજ બરોજ નખત્રાણા ઉપડાઉન કરતા હોય છે તો આપ સાહેબ ન3 નમ્ર વિનંતી કે આ બસ જેમ બને તેમ1જલ્દી ચાલુ કરવા વિનંતી સાથે નમ્ર અરજ છે. Was this information helpful? |
Post your Comment