Comments
સુરત થી અંકલેશ્વર નું ભાડું એક્સપ્રેસ બસનું 53 રૂપિયા થાય છે પણ સફેદ બસમાં દરેક રૂટમાં અલગ ભાડું લેવાય છે અલગ-અલગ કિલોમીટર ટિકિટમાં દર્શાવાય છે અને કંડકટર પાસે એનો કોઈ જવાબ હોતો નથી આણંદ ડેપો ની બસ માં 53 ની જગ્યાએ ૫૫ રૂપિયા લેવા છતાં કોઈ સાંભળતું નથી હવે મુસાફરો આ જ રીતે હેરાન થતા રહેશે તો જવાબદારી કોની આપના કરે છે આ બાબત નું સોલ્યુશન ત્વરિત આવે એવી અપેક્ષા રોજ અપડાઉન કરતો એક મુસાફર
Reply
4%
Complaints
4390
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001