Gujarat State Road Transport Corporation [GSRTC] — Bus aeva vadharva babat
N
nipa Godiwala
Sep 27, 2021
Address:
સુરત
ખોલવાડ કઠોર તાલુકો કામરેજ જીલ્લો સુરત થી 4:45 વાગે સ્કૂલ ની છુટ્ટી પડે છે ઘણા સ્કૂલના બાળકો અટવાઈ જાય છે જે પહેલા કઠોર ની બસ ચાલતી હતી તે બસ ફરીથી ચાલુ કરવા વિનંતી જેથી બાળકોને સુવિધા મળી રહે પાસ કઢાવીને બાળકો અપડાઉન કરતા હતા જેને બદલે તેઓને 20 રૂપિયા રિક્ષાના અને બીઆરટીએસના દસ રૂપિયા ખર્ચી ને જવું પડે છે 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો આ યોજના મુજબ બસ સેવા ચાલુ હોય તો જ બાળકોને લાભ મળે ઘણીવાર સુરત ડેપો પર ફરિયાદ કરવા છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી જેથી જેટલું બને તેટલું જલ્દી આ બસ સેવા ચાલુ કરવા વિનંતી હાલમાં પરીક્ષાનો ટાઇમ હોય બાળકો નો સમય બગડે છે
Was this information helpful?
No (0)
Yes (2)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment