Address: | At:pedhla, 360370 |
ઉપલેટા ડેપો ની બસ: ઉપલેટા થી રાજકોટ
Gj 18 z 3515
તારીખ: 20/07/2019
સમય:7:30 સવારે
પેઢલા ગામ માં સ્ટોપ હોવાંથી દરરોજ હાઇવે પરથી જાવા દેવા મા આવે છે વારંવાર ઉપલેટા ડેપો માં કેહવામાં આવ્યુ છે તોય તેં બસ રોજે હાઈવે પરથી જાવા દે છે
તેથી તેની સામે પગલાં લેવા વિનંતી.
તેં બસ ને રોજ gps દ્રારા ટ્રેક કરવા મા આવે તેં પણ પેઢલા સ્ટોપ છે
Was this information helpful? |
Post your Comment