Gujarat State Road Transport Corporation [Gsrtc] — bus holt | |
આજ રોજ હું અને મારો મિત્ર અમદાવાદ થી સાપુતારા જવા રાણીપ થી A.C કોચ બસ માં બેઠા રાત્રે 1:00 વાગ્યે કરજણ ખાતે આવેલ ગુરુકૃપા હોટેલ માં બસ હોલ્ટ થય... ઉતરી ને જોતા GSRTC ની 10 થી વધુ બસ પડેલી હતી. અમે જમવા બેઠા મારી બાજુ માં 10 થી 15 GSRTC ના કર્મચારીઓ પણ જમવા બેઠેલા. મેં એક નાની પ્લેટ શાક લીધું 3 રોટલી લીધી અને 1 છાશ લીધી. જમી ને બિલ જોયું તો 150 રૂપિયા... મેં હોટેલ ના કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈ ને પૂછ્યું તો કે એટલા જ થાય..મેં કહ્યું મને ગણાવો ને.. તો કે શાક ના 90..રોટલી ના 30 અને છાશ ના 20 મેં કહ્યું 10 શેના તો કે પાપડ ના જોકે મેં પાપડ તો લીધો નહોતો.. મેં કંડકટર સાહેબ ને કહ્યું કે આતો ખોટું કહેવાય આ હોટેલ બધા ને લૂંટે છે તો પણ તમે અહીંયા હોલ્ટ રાખો છો તો એ કહે કે અમારે ઉપર થી આવે.. હવે સેટિંગ ઉપર થી છે કે કર્મચારીનું છે પણ લૂંટાય છે પબ્લિક.. તો આપ જેટલું જલ્દી બને એમ આની તપાસ કરી પગલાં ભરો જેથી સોનલ મિશ્રા સાહેબ એ જે પરિવર્તન કર્યું છે એ સાર્થક થાય.. તમારો જાગૃત ભાઈ નવલસિંહ પરમાર Was this information helpful? | |
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |
Add a Comment | |
4%
Complaints
4387
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
Post your Comment