Gujarat State Road Transport Corporation [GSRTC] — Bus pass route issue of point buses

Website:gsrtc

અમદાવાદથી ગાંધીનગર સુધીની પોઈન્ટની બસમાં અગાઉ બસના પાસમાં જે-તે સ્ટોપ પરથી ઉપડતી કે પસાર થતી અલગ અલગ રૂટની બસોના રૂટની વિગતો બસના પાસમાં છપાયેલ આવતી હતી જે હાલની નવી સીસ્ટમમાં નીકળી ગઈ છે અને પોઈન્ટની બસ માટેના પાસ માટે કોઈ એક જ રૂટ છપાઈને આવે છે જે કારણે કોઈ એક સ્ટેન્ડના પેસેંજરને પોતાના પાસમાં છપાયેલ રૂટ સિવાયની બસ કે જે એજ સ્ટેન્ડ પરથી પસાર થતી હોય તેમાં "આ પાસ નહી ચાલે, તમે ખોટા રૂટ/ ખોટો પાસ છે" એ પ્રકારે કન્ડક્ટર દ્વારા દરરોજ પેસેંજર સાથે માથાકૂટ કરવામાં આવે છે અને ઘણીવાર આવૂ કરીને કન્ડકર મહિલાઓ સાથે ઉંચા અવાજમાં વાત કરીને સારા ટોનમાં વાત કરતા નથી.આ પ્રશ્ન છેલ્લા થોડા સમયથી ઉભો થયો એમ જણાય છે જે અગાઉ સિસ્ટમમા એક થી વધુ રૂટ પરંતું એક સ્ટેન્ડ માટે પાસમાં છપાયને આવતું હતુ. અલગ અલગ રૂટ છપાયેલ હોવાથી કોઈ એક પર્ટીક્યુલર રૂટની બસ કોઈ કારણોસર ના આવવાથી અમો બીજા રૂટની બસમાં એડજસ્ટ કરી શકતા હતા. જે હવે આ પ્રકારે પાસમાં રૂટ લખેલ હશે તો જ ચાલશે પ્રકારના આગ્રહથી હાલકી ભોગવવી પડે છે.
આથી આ મામલે તમામ બસોના સ્ટાફને બસના પાસ બાબતે આ પ્રકારનો જે પ્ર્શ્ન ઉપસ્થિત થાય છે તે ન થાય એ સારૂ જરૂરી સૂચના/સ્પષ્ટતા આપવા અથવા તો પાસની ઓનલાઈન જે કંઈ પણ સીસ્ટમ હાલ કાર્યરત છે તેમાં અગાઉ જે રીતે એક થી વધુ રૂટ છપાવી શકાતા હતા તે ફરીથી થઈ શકે તે માટે કાર્યવાહી કરવા અથવા અન્ય બસમાં એડજસ્ટ કરવાનું થાય તેવા કેસમાં બસના રૂટ બાબતે આગ્રહ રાખવાનો રહેતો નથી એ મુજબની નિયમનુસાર સૂચના આપવા વિનંતી છે.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4391
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information