[Resolved] Gujarat State Road Transport Corporation [Gsrtc] — Bus stop and driver complaint
J
Jay6397
from Himatnagar, Gujarat
Aug 3, 2022
પ્રતિ શ્રી,
ડેપો મેનેજર સા્
વિષય:- વડોદરા થી ઈડર આવતી ગાડી ના ઊભી રાખવા બાબત ્્્્
સવિનય જણાવવાનું કે હું જયકુમાર આશરે આ સમયે નરોડા પાટિયા બસ પિંક આપ સ્ટેન્ડ પર ઊભા હતા તે અરસામાં વડોદરાથી ઈડર બસ નં ૩૯૯૮ આવતી હતી હું તથા ઘણા બધા મુસાફરો ઊભા હતા પણ હાથ લંબાવીને રિકવેસટ કરી પરંતુ ડ્રાઈવરે કંઈ ધ્યાન રોદેલ નહીં ને મનસ્વી પણે ગાડી દોડાવી મુકેલ હતી હું મારા નજીકના મિત્ર સદર વાહન માં મુસાફરી કરી રહેલા હતાં તેઓને ફોન કરીને કહ્યું હતું તેઓએ કહ્યું કે કંડકટરે પાટીયા ઘંટડી મારી બસ ઊભી રખાવવા ના પ્રયત્નો કર્યા પરંતુ ડ્રાઈવરે મનસ્વી પણે ઊભી રાખેલ નથી તો આપ સાહેબશ્રી ને વિનંતી કે ઘટતું કરવા વિનંતી ત્યાર બાદ અડધો કલાક બાદ બીજી બસ મલી હતી
Was this information helpful?
No (1)
Yes (11)
Aug 4, 2022
Complaint marked as Resolved
My contact number
8200144633
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment