Gujarat State Road Transport Corporation [GSRTC] — Bus time Related
P
Pravin_chaudhari
Aug 11, 2022
Address:
VARAHI 385360 MOB 7990100041
Website:
Gsrtc gujarat
નમસ્કાર,
સહર્સ જણાવવાનું કે રાપર ઝાલોદ બસ તા- 11/08/2022 જે વારાહી સ્ટેશન પહોંચવા નો સમય 9:30 સવાર છે જે હજી સુધી 11:10મિનિટ સવાર સુધી બસ પહોંચેલ નથી તેમજ તહેવાર ની સિઝન હોઈ આવી મુશ્કેલી નો સામનો કરવા નો થાય તેમજ સંવેદનશીલ સરકાર માં પ્રજા ને આવી મુશ્કેલી નો સામનો કરવા નો હેરાન ગતિ ભોગવવા ની તેમજ રાપર ડેપો માં સંપર્ક કરતા કોઈ પ્રત્યુત્તર મળેલ નથી તેમજ જ્યારે બસ કંડકટર કે ડ્રાંઇવર નો સંપર્ક મળેલ નથી અમે અલગ રીતે નંબર મેળવી કન્ડક્ટર નો સંપર્ક કર્યો તો એવો જવાબ મળ્યો કે આ બસ છે પ્લેન નથી તેમજ સરખી રીતે વાત પણ કરેલ નથી તેમજ ફરિયાદ બુક માંગતા મનફાવે તેવું વર્તન કરેલ છે તો આ બાબત નું સત્વરે નિરાકરણ થાય એવી વિનંતી
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment