Gujarat State Road Transport Corporation [Gsrtc] — complain again to the driver
K
kishan3108
from Ahmedabad, Gujarat
Address:
Sabarkantha, Gujarat, 384265
નમસ્કાર સર,
મારી ફરિયાદ એ છે કે તમારા નિગમ ની સવારે ૮.૦૦ વાગ્યા ની આજુબાજુ અમદાવાદ ડેપો માંથી ઉપડતી બસ ન. જીજે૧૮ઝેડ ૩૩૦૯ અમદાવાદ થી ધમ્બોલા(એક્ષપ્રેસ) બસ મેમ્કો ચાર રસ્તા એ સ્ટેન્ડ હોવા છતાં પણ ઉભીરેતી નથી, બસ બીઆરટીએસ રોડ માંથી લઈને જતા રહેછે, હાથ લાંબા કરવા છતા પણ ઉભી રાખતા નથી, તો મને આશા છેકે યોગ્ય પગલા લેસો, જો પગલા લેવામાં નહી આવે તો મુસાફર જાતે બસ રોકવા પર મજબુર થશે, અને એનું જવાબદર તમારું એસટી ખાતું હશે .
ધન્યવાદ...
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment