Gujarat State Road Transport Corporation [Gsrtc] — Complaint about mahua to gandhinagar bus comes late daily.
R
rathod brijraj
Aug 4, 2022
Address:
Dhandhuka, Ahmedabad.
નમસ્તે 🙏 અમે ૪-૫ વિદ્યાર્થીઓ છીએ જે ધંધુકા થી અમદાવાદ રોજ આવનજાવન કરીએ છીએ અમે કૉલેજ ના સ્ટુડન્ટ્સ છીએ.સવારે જે મહુવા થી ગાંધીનગર ની બસ છે જે ની સમય ૦૪:૪૫ નો છે સવારે એ બસ ૫:૪૫ જેવા ટાઈમ પર ધંધુકા આવે છે એટલે કે ૧ કલ્લાક જેટલી મોડી આવે છે અને એના કારણે અમારે અમદાવાદ પોચવામાં મોડું થાય છે રોજ અને અમે ટાઈમ પર ઘરે થી નીકળ્યા હોવા છતાં બસ રોજ મોડી આવવાના કારણે કૉલેજ મોડા પોચીયા છીએ અને અમારો ૧ ક્લાસ જે નો સમય ૦૭:૩૦ છે અને બસ અમદાવાદ મોડી પોચવાના કારણે અમારે ટાઈમ પર ઘરે થી નીકળ્યા હોવા છતાં રોજ કૉલેજ પોચવામા મોડું થઈ છે અને આ ફરિયાદ. અમારી ૨, . જી ફરિયાદ છે છતાં અમારી કોઈ ફરિયાદ ને સાંભળવામાં આવતી નથી તો મહેરબાની કરી અન સામે પગલાં લેવા વિનંતી, 🙏
લિખિતન --. એક સામાન્ય વિદ્યાર્થી.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment