Gujarat State Road Transport Corporation [GSRTC] — Complaint about mahua to gandhinagar bus comes late daily,and we are students so we Miss our college lecture.

Address:Dhandhuka, Ahmedabad.(382460).

હું ધંધુકા થી છું, હું એક વિથ્યાર્થી છું, હું ધંધુકા થી અમદાવાદ રોજ સવારે ૦૪:૪૫ મહુવા - ગાંધીનગર વાળી બસ માં ઉપ - ડાઉન કરુ છું, પણ a મહુવા - ગાંધીનગર વાળી બસ નો સમય સવારે વેલા ૪:૪૫ નો હોવા છતાં આ બસ ૫:૫૦ જેવા સમયે ધંધુકા આવે છે, એટલે કે બસ ના સમય થી ૧ કલ્લાક થી પણ વધુ સમય મોડી આવે છ અને એના કારણે અમે વિદ્યાર્થીઓ કૉલેજ પર સમય સર પોહચી સકતા નથી અને અને અમારા કૉલેજ ના પેલા ૧-૨ ક્લાસ રોજ છુટી જાય છે. તો આ બસ ના ટાઈમ બાબતે સિસ્થતા જળવાય અને ટાઈમ ટુ ટાઈમ બસ આવે અને અમને સમય સર અમદાવાદ પોહચડે આવી વ્યવસ્થા કરવા વિનંતી 🙏
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4391
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information