Gujarat State Road Transport Corporation [Gsrtc] — complaint against dm sending simple sitting bus instead of sleeper bus
R
Rahul Deriya
Nov 13, 2021
Address:
Gandhinagr Depo
Website:
Gandhinagar Depo
મારુ ઓનલાઇન બૂકિંગ ગાંધીનગર થી માંડવી સ્લીપર બસ માં કર્યું હતું ને ગાંધીનગર ડેપો માં જ્યારે બસ આવી તે સાદી બસ હતી હવે લાંબા રૂટ માં બેસીને કેમ કરીને જવું?
આથી અમે ફરિયાદ કરી ત્યાં DM સાહેબ શ્રી ને તેઓએ અમારા હાથ માં નથી અને અમારી પાસે બીજી બસ નથી તેવું કહી બેસવું હોય તો બેસો આજ બસ જશે નહિતો પૈસા રિફંડ મળી જશે.
તો આપ શ્રી ઘટતું કરી આપો તેવી મારી રજૂઆત છે.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment