Gujarat State Road Transport Corporation [Gsrtc] — Conductor ni bharti ma umar no ferfar karva babat

Address:Angel Online Amreli

સવિનય સાથ જણાવવા નું કે આપના નિગમ દ્વારા બહાર પાડેલ કંડક્ટર ની ભરતી માં અગઉ ઉમર માં આપના દ્વારા 18 - 45 વર્ષ આપવા માં આવતા હતા.પરંતુ હાલ માં જે ભરતી બહાર પાડેલી છે તેમાં 18 - 45 વર્ષ નથી પરંતુ તેની જગ્યા એ 18 - 33+1 છે.

કોરોના કાળ ને ધ્યાન માં રાખી આપના નિગમ દ્વારા બહાર પાડેલ 2018 ની કંડક્ટર ની ભરતી તેની પરીક્ષા 2022 માં લેવાયેલ હતી. તો 2018 થી 2022 સુધી માં આ સમયગાળા દરમ્યાન ભરતી આવેલ નથી. તો આ 4 વર્ષ ના સમયગાળા દરમ્યાન અમે લોકો એ આ ભરતી માટે તૈયારી કરતાં હોય અમે લોકો એ જે તૈયારી કરેલ હતી પરંતુ અમે લોકો આ ભરતી માં ભાગ લઈ શકીએ તેમ નથી તો આપ સાહેબ ને વિનંતી કે અમારી આ અરજી ને ધ્યાન માં રાખી ને 18-35+5 વર્ષ(છૂટછાટ) કરી આપવા આપ સાહેબને નમ્ર વિનંતી.

અમોને આશા છે કે અમારી આ અરજી નું નિરાકરણ જલ્દી કરી આપશો.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information