હું દર્પિત ગાંધી ડેઈલી વડોદરા-ખેડા-વડોદરા અપડાઉન કરું છું તારીખ ૯ ડિસેમ્બર, ૨૦૨૦ ખેડા થી વડોદરા આવતી વખતે બસ ખંભાળિયા થી વડોદરા બસ ન GJ18Z4938 માં બેઠા પછી, કંડક્ટર ટિકિટ માટે આવ્યા, મેં પાસ વડોદરા એમ કહ્યું .છતાં પણ કંડક્ટર પોતાની સાંભળવાની બેદરકારી ને કારણે મને ૯૭ રૂપિયા ની ટિકિટ ફાડીને આપી દીધી જેનો મેં અસ્વીકાર કરતા મને ધાક ધમકી આપવા લાગ્યો તથા બસ માંથી નીચે ઉતારી જવા ધમકી આપવા લાગ્યો, તેનો મેં રિપ્લાય આપતા તે મને જોઈ લેવાની, ખબર પાડી દેવાની, ઠેકાણે પડી દેવાની તથા ટિકિટ મશીન છુટ્ટુ મારવાની ધમકી આપી અને ખુબ જ દાદાગીરી કરી.
ઉપરોક્ત ઘટના ના કંડક્ટર સામે યોગ્ય પગલાં લેવાય તેવી કમ્પ્લેન છે શું ગુજરાત માં આવી ધમકી યોગ્ય છે ??
(M):[protected] Was this information helpful? |
Post your Comment