Gujarat State Road Transport Corporation [GSRTC] — depo manager

Address:Junagadh, Gujarat

જય ભારત સાથ જણાવવાનું કે બસ Number GJ-18Y-0299 માંગરોળ શીલ જૂનાગઢ, કેશોદ થી આવતી વખતે તારીખ 3 સપ્ટેમ્બર 7:40એ ડ્રાઇવરે અગતરાય ગામમાં out of station સ્ટોપ રાખી બસ જવા દીધેલ છે ચાર પાંચ લોકોએ હાથ ઊંચો કર્યો અને રાડુ પાડી તોપણ ડ્રાઇવરે બસ સ્પેશિયલ સ્ટોપ એ રોકી નહિ, અને આ બસ સર્વિસ સ્પેશિયલ સાપુર જવા એક જ આવે છે અને અહીંના મુસાફરોને રોજે તકલીફ પડે છે- ડ્રાઇવરના આવા ગમે ત્યાં સ્ટોપ ઓળખીતા ના હિસાબે, તો આ રીઝન સામે પગલા લેવા નમ્ર વિનંતી
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4391
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information