Gujarat State Road Transport Corporation [Gsrtc] — Driver Departed bus too late

પ્રતિશ્રી
ડેપો મેનેજર
બસ નંબર GJ18 Z 4465 ચાણસ્મા થી બેચરાજી વાયા મનિયારી જે તા 22/2/2023 ના રોજ નિર્ધારિત સમય કરતા ખુબ જ મોડી ઉપાડેલ છે અને મોડું થતાં બસ ડ્રાઇવર ખૂબજ રફ ડ્રાઇવિંગ કરે છે તો આ બસ કાયમી ખાતે નિર્ધારિત સમયે ઉપડે અને નોકરી પર પહોંચવા માં મોડું ન થાય તેવી અપેક્ષા નોકરી પર પહોંચવા માં મોડું થતાં બિનજરૂરી નોટિસ મળે છે તો ડિપાર્ટમેન્ટ માં બિનજરૂરી ઈમેજ બગડે છે.

સારી અપેક્ષા સહ
મુસાફર
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information