Gujarat State Road Transport Corporation [Gsrtc] — Driver on mobile during bus driving
V
Vishal5021
from BHAVNAGAR, Gujarat
Aug 6, 2022
Address:
Dadva randal
ગઢડા લીંબડિયા ભાવનગર બસ GJ-18-Z-2274
આ બસ દ્રાઇવર તારીખ 5-8-2022 ના રોજ બસ ચલાવતા સમયે ફ઼ૉન માં વાત કરતા હતા અમારા જીવ ના જોખમ ની જવાબદારી કોન લેશે દ્રાઇવર નું નામ બોઘા ભાઈ છે અને કંડકટર શૈલેશ ભાઈ ડાંગર દડવા થી ચભાડિયા 3 km ના અંતરે આવેલ છે છતાં દડવા થી બેસતા ચભાડિયા ની ટીકીટ આપે છે પોતાની મરજી મુજબ ટીકીટ આપવાનો અધિકાર કોણે આપેલ છે અને પાસ વાળા વિધ્યાર્થી ને કહે છે તમે કાઇ કર્યુ તો ત્યા બસ ઉભી નહિ રહે માટે દ્રાઇવર મોબાઇલ મા વાત કરે માટે અને કંડકટર ની દાદાગિરિ અને ગેરવર્તન ના કારણે તેમની યોગ્ય કાર્યવાહી થાય તેવી આશા..
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment