Gujarat State Road Transport Corporation [Gsrtc] — For busdriver did not stop the bus
N
nipa Godiwala
Aug 31, 2021
Aug 31, 2021
This thread was updated on Aug 31, 2021
Address:
સુરત ડેપો
ઘણી વાર કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ એક્શન લેવાતું નથી આજરોજ તારીખ 30 8 2020 ના રોજ સવારે 1962 નંબરની બસ કંડકટર નંબર 191 કોસંબા જતી બસ બસ ડ્રાઈવરે હાથ ઉંચો કરવા છતાં પણ જોઈ ને આંખ આડા કાન કરી દીધા હતા અને બસ ઉભી ન રાખી હતી ત્યારબાદ માંડવી જતી બસ બસ નંબર 97 96 ના ડ્રાઇવર એ પણ હાથ ઉંચો કરવા છતાં બસ ઉભી રાખી ન હતી બસ ખાલી હોવા છતાં પણ બસ ઉભી રાખતા નથી અને આ બસ સ્ટેશન નથી આ સ્ટેશન નથી એવું કહે એવું કહે છે લેખિતમાં માંગીએ તો કમ્પ્લેન કરી દો મારી એવી વાત કહે છે લેડીઝ કોઈ વાત કહે તો દાદાગીરી કરતા હોય છે અને બરાબર જવાબ આપતા નથી બસ ખાલી હોય પછી નિગમને ખોટ જાય તો કોઈ ફરક પડતો નથી મારી ઘણી કમ્પ્લેન હોવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી અમે રોજના અપડાઉન વાળા છે તથા પણ કોઈ પ્રકારની સુવિધા મળતી નથી બસનો પાસ કઢાવવા માટે ઘણા બોર્ડ લગાવવામા આવે છે પણ તેનો લાભ લેવામાં અમને મોંઘુ પડે છે બસ ન ઉભી રે એટલે એક્સપ્રેસ બસ પકડીને પૈસા ખર્ચી જવું પડે છે એક્શન લેવા વિનંતી
Was this information helpful?
No (0)
Yes (4)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
1 Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more