Gujarat State Road Transport Corporation [Gsrtc] — For start bas for chunel to anand morning and evening schedule.
K
kuldipsinh sisodiya
Jun 3, 2021
Address:
ચણેલ ગામ પંચાયત, ચણેલ, તા-મહુધા, જીલ્લો-ખેડા, ૩૮૭૩૩૦
જય ભારત સાથે જણાવવાનુ કે, મહુધા તાલુકાના મુખ્ય એવા ચુણેલ ગામમાં છેલ્લા બે મહિના થી આણંદ ડેપો ની તમામ બસો બંધ છે. જેના કારણે તમામ નોકરીયાત વર્ગ ને તથા સામાન્ય લોકો ને બહુ મોટી હાલાકી નો સામનો કરવો પડે છે. એટલા માટે મારી આ અરજી છેકે તમે સવારે તથા સાંજના સમય ની બસો ચાલુ કરશો.
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment