Gujarat State Road Transport Corporation [Gsrtc] — gj 18 4894
H
Haresh G Prajapati
from Unjha, Gujarat
Address:
૩૮૪૦૦૧
ઉપરોકત વિષય અન્વયે જયભારત સહ જણાવવાનું કે તા.૧૭/૧૧/૨૦૧૭ ના રોજ મહેસાણા ડેપોની બસ અંબાજી થી મહેસાણા વાયા હિમતનગર થઇ મહેસાણા ખાતે જતી હતી. સદર બસમાં હુ (એચ.જી.પ્રજાપતિ) વિહાર થી પાલાવાસણા ખાતે મુસાફરી કરી રહ્યો હતો. સદર મુસાફરી પેટે મેં કંડકટરશ્રીને રૂ.૩૦ આપેલા. સદર મુસાફરીની ખરેખર ટીકીટ રૂ.૨૪ હતી. મારે કંટકટરશ્રી પાસેથી રૂ.૬ પાછા લેવાના બાકી હતા. જે પાછા માંગતા એમને મને બસમાંથી ઉતરતી વખતે આપવાની વાત કરી. જે અન્વયે બસ પાલાવાસણા પહોંચતા મને બસમાંથી ઉતરવાની વાત કરી અને રૂ. ૪ આપીને બસ જવા દીધી. જેમાં એમની પાસે રૂ.૨ ની માંગણી કરી તો એમને બસની ઘંટડી મારી બસ જવા દીધી જેમાંં હુ દરવાજા પાસે ઉભો હતો ને બસ જવા દેતા મારો પગ બસ નીચે આવતા રહી ગયો. જો સલામત સવારી એસ.ટી. હમારીનુંં સૂત્ર બસ પર લગાવતા હોય અને દરેક મુસાફર જોડે આ રીતની વર્તણૂક કંડકટરશ્રીની હોય તો મુસાફરે સેમા મુસાફરી કરવી. તેમજ કંડકટર દ્વારા આવી રીતે જો ગેરરીતીથી મુસાફરના પૈસા હડફવાની વાત હોય તો સદર બસના કંડકટર વિરૂધ્ધ કેમ કાર્યવાહી ન થાય. લી.એચ.જી.પ્રજાપતિ
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment