Address: | Gsrtc junagadh division and jetpar depo |
ભાવેશ પરમાર મો. [protected]
સર આજ તારીખ. 04/08/2022 સમય. 16/20
આ બસ GJ18Z4394 વડિયા થી જુનાગઢ જતી ત્યારે ખજુરી હડમતીયા ગમે 16/14 મિનિટ આસપાસ પસાર થઇ અમો હડમતીયા ગામ થી અઢી કિ. મી દૂર હડમતીયા ચોકડી એથી બસ મા બેઠા અને ભેસાણ ની ટીકીટ લીધી અને ભેસાણ આવતા બસ પરબ રોડ પર કંડકટર ના કોઈ જાણતું બસ મા હોય તેને રસ્તા મા જયાં ઉતરવું હતું ત્યાં ઉતારી દિધા અને અમારે આગળ ઉતરવું હોય અમે કંડકટર ને કહેતા અમોને કાયદા બતાવવા લાગ્યા
આવો પરીવાર વાદ કેમ
શું કંડકટર ના પીતા શ્રી ની એસ ટી બસ છે
એના પોતાના જાણીતા ઓને મનફાવે ત્યા ઉતારે અને સામાન્ય લોકો ને કાયદા બતાવે
અમે જયારે કંડકટર સાહેબ ને કિધુ તમારી ફરિયાદ બુક મા અમારી ફરીયાદ નોંધોં
તો કંડકટર ઉશ્કેરાઇ ગયા અને અમારી સાથે ગેરવર્તાવ કરવા લાગ્યા અમોને કહ્યું તમારી ફરિયાદ થી અમારો કાઈ ના ઊખડે
તો સાહેબ આ કેટલું વ્યાજબી કહેવાય Was this information helpful? |
Post your Comment