Address: | HARDIK J PATEL,198 ,SAITHNI KHADKI ,BHARODA,TA UMRETH ,ANAND GUJARAT |
પ્રતિ શ્રી ઉચ્ચ અધિકારી
GSRTC
ગુજરાત
વિષય : ગુજરાત સરકાર દ્વારા દોડાવવા માં આવતી ગુર્જર નગરી બસ એક્સપ્રેસ બસ સેવા લોકલ બસ સેવા ની જેમ દોડી રહી છે બસ નો ગ્જ૧૮ ૨૨૫૬
ડેપો : ડાકોર ડેપો દ્વારા ડાકોર થી સુરત ની બસ ની સ્પીડ લોકલ બસ કરતા ઓછી હોવાથી અને રૂટ લમ્બો હોવા છતાં લોકલ બસ ની જેમ ચલાવવા માં આવવા બાબત અને નીચે પ્રમાણે ની ફરિયાદ છે
૧.ઉપરોક્ત રૂટ ની બસ સેવા માં માલુમ પડેલ છે કે બસ ની સ્પીડ બાંધવા માં આવી હોવાથી ઉપરોક્ત રૂટ માં મુસાફરી કરતા પ્રવાસીઓ ને મોડા પડવાથી અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે
૨.ડાકોર થી સુરત ના માર્ગ માં ઉમરેઠ થી વાસદ સુધી માં ૧૦૦ થી વધુ હરોળ વાળા મોટા ભાગના ગામડાઓ આગળ ગેર કાનૂની બમ્પર હોવા થી પણ ભારે પરેશાની છે
૩.ઉપરોક્ત બસ એક્સપ્રેસ હોવા સાથે નિઝામપુરા બસ સ્ટેન્ડ ખાતે અંદર મોકલવા થી સમય વેડફાય છે વળી ત્યાં થી પાસસેન્જર લઇ સકતા નથી તેમ છતાં અંદર લઇ જવાય છે અને કુરિયર ના કોથળા મુકવા બાબતે સમય વેડફાય છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે .
ઉપર મુજબ ની ફરિયાદ પ્રમાણે જો ઉપરોક્ત બસ ના લોકલ ગતિ ની સ્પીડ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમોને તત્કાલીન પ્રતિ ઉત્તર આપવા વિણંતી સહ
રવિ જે પટેલ
પ્રમુખ ભારતીય કિશાન યુનિયન ( અ) ગુજરાત
મ.[protected] Was this information helpful? |
Post your Comment