Gujarat State Road Transport Corporation [Gsrtc] — himatnagar to baroda st bus chalu karva babat

Address:AT PO KHADODA TA MODASA DIST ARVALLI, 383315
Website:Gsrtc

પ્રતિ
સાહેબ શ્રી
જી એસ આર ટી સી
અમદાવાદ

વિષય - હિંમતનગર થી વડોદરા બસ સેવા શરૂ કરવા બાબત

સવિનય સાથે આપ સાહેબ ને જણાવવાનનુ કે અમે આ બસ મા રેગ્યુલર અપડાઉન કરીયે છે અને આ બસ મારા ખ્યાલ મુજબ વિસ વર્ષ થી આ રૂટ પર સેવા આપે છે આ બસ 6:20 વાગે ધનસુરા થી વડોદરા જવા આવે છે આ સિવાય અમારે એક કલાક સુધી કોઈ બસ નથી આ બસ ન આવવાથી અપડાઉન કરવામાં બોવ તકલીફ પડે છે આપ સાહેબ ને વિનંતી છે કે આ બસ જુના ટાઇમ મુજબ ચાલુ કરવામાં આવે આ બસ મા રોજ ૫૫ થી ૬૦ મુસાફરો રેગ્યુલર મુસાફરી કરે છે
રૂટ હિંમતનગર થી વડોદરા ડાકોર ડેપોની છે

લી.
એસ એ રાઠોડ
મો [protected]
+1 photos
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information