Gujarat State Road Transport Corporation [Gsrtc] — I complain that even though we have a local bus stop of Nagalpur College, the bus does not stop and the conductor's arbitrariness
P
Patel Shubh
Dec 16, 2021
નમસ્તે સર,
સર હું નાગલપુર કોલેજ માંથી એમ કોમ સેમ 1 નો વિદ્યાર્થી બોલું છું અને મારું નામ શુભ પટેલ છે સર હું છેલ્લાં ગણા સમય થી બસ માં updown કરું છું તો સર અમારી નાગલપુર કોલેજ ની સામે નાગલપુર નું લોકલ બસ નું બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં લોકલ બસો ઉભી રહેતી હોય છે પરંતુ સર અમારે ઊંઝા અને સિધ્ધપુર ડેપો ની લોકલ બસો જેવીકે ઉમિયા માતા થી અમદાવાદ અને કૃષ્ણ નગર થી પસવાદર જેમનું નાગલપુર નું બસ સ્ટેન્ડ હોવા છતાં ઉભી રહેતી નથી અને કંડકટર પોતાની મનમાની કરીને અને નાગલપુર સ્ટેન્ડ નો પાસ હોવા છતાં ઉભી રહેતી નથી અને વિધાર્થીઓ ને મોઢેરા ચોકડી પર 2 થિ 3 km દૂર ઉતારે છે અને ત્યાંથી વિધાર્થી ને ચાલતા કોલેજ આવવું પડે છે અને જેમાં એમના કોલેજ ના લેક્ચર અને ટાઈમ ખૂબ જ બગડે છે તો સર મારી આપને નમ્ર વિનંતી છે કે તમે માંરી ફરિયાદ નું યોગ્ય નિરાકારણ લાવશો અને વિદ્યાર્થી ને યોગ્ય ન્યાય આપશો .
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment