Gujarat State Road Transport Corporation [Gsrtc] — If possible bus time change
B
Bhupin06
Aug 6, 2021
Address:
Khambhat
Dear sir
Jambusar to Khambhat bus બપોરે એક વાગ્યે જંબુસર થી ઉપડી ૩:૪૫ કલાકે ખંભાત પહોંચે છે અને પછી ખંભાત થી ૦૪:૦૦ કલાકે ઉપડી જંબુસર ૦૭:૦૦ વાગ્યે પહોંચે છે .જે લોકો ખંભાત અને બોરસદ એરિયા માં નોકરી કરવા જંબુસર થી આવે છે તેઓ જે તે કંપની કે ઓફિસ માંથી ૫:૩૦ થી ૦૬:૦૦ વાગ્યે છૂટે છે તો તે લોકો હાલનો સમય અનુકૂળ નથી આવતો અને પછી પ્રાઇવેટ વાહન માં વાયા વાયા જવું પડે છે અને સમય અને પૈસા પણ બરબાદ થાય છે .તો આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે જો આ બસ નો સમય જંબુસર થી ઉપાડવાનો ૦૨:૩૦ અને ખંભાત થી ઉપડવાનો સમય ૦૫:૩૦ કરી દેવામાં આવે તો ઘણા બધા લોકો તેનો લાભ લઈ શકે તેમ છે ...બીજું કે ખંભાત થી કે બોરસદ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા પછી જંબુસર રુટ પર કોઈ બસ નથી તેથી ગણી તકલીફ પડે છે ...તો આપ સાહેબ ને વિનતી કરું છું કે મારી અરજી પર વિચાર કરી યોગ્ય નિર્ણય લેવા વિનંતી... ભારત માતા કી જય
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment