Gujarat State Road Transport Corporation [GSRTC] — Irregularity and breakdown issue of bus
R
raj kukadiya
Mar 16, 2024
માનનીય સાહેબ શ્રી, હું ફરિયાદ કરનાર goverment engineering colege, Bharuch મા અભ્યાસ કરું છું છેલ્લા 2 Years થી updown કરું છું અવાર નવાર અમારી bus let પડે છે છેલ્લા 4 દિવસ થી આ બસ લેટ પડે છે અને ડ્રાઈવર નો contact કરતા ગાડી બ્રેકડાઉંન છે એ સમયે amare કલાસ છૂટી જતા અમારે અભ્યાસ ક્રમ મા ભણવાની કઈ ખબર પડતી nthi જેના કારણે અમારે આગળના અભ્યાસ મા બેસવાનું મુશ્કેલ થઇ જાય છે જે હકીકત સત્ય ઘટના છે હું સાચી હકીકત જણાવું છું જેના કારણે બોરસદ થી સુરત ના રૂટ પર યોગ્યતા વાહન આપવું અને બસ ની અંદર જરૂર પડતા saman આપવો તો આપ સાહેબ આ બનાવ પડતે યોગ્ય ઘટતું કરશો જી
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment