Gujarat State Road Transport Corporation [Gsrtc] — Jakhau salt bus Not regularly service in over village
A
Ajab Makwana
Nov 24, 2021
Address:
જખૌ
જખૌ અને જખૌ બંદર જે ગુજરાત ના છેવાડા માં આવેલ છે અને ભારત પાકિસ્તાન ની બોડર ઉપર આવેલું છે જખૌ માં કોઈ મેડિકલ તકલીફ હાઈ એજ્યુકેસંન માટે સરકારી ઓફીસ ના કામ કાજ માટે ભુજ જવા માટે એક જ બસ જખૌ સોલટ જે સવાર ના ૭:૦૦ વાગે આવે છે પણ તે નલિયા ડેપો ના નબળા મેનેજમેન્ટ અને આળસુ નીતિ થી ઉપરી અધિકારીઓ ધ્યાન આપતા નથી તો મેહરબાની કરી ને જખૌ ને નલિયા અને ભુજ થી જોડતી ગ.સ.ર.ટ ની બસો ચાલુ કરવા જખૌ ના બધા નાગરિકો આપની પાસે યોગ્ય રીતે અમારો પડતર પ્રશ્નો ઉપર ધ્યાન આપી જલ્દી થી જલ્દી યોગ્ય ધ્યાન આપી પડતી હાલાકી દૂર કરો એવી આશા રાખીએ છીએ
Was this information helpful?
No (0)
Yes (2)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment