Gujarat State Road Transport Corporation [Gsrtc] — Juno time karva mate
M
Manish755
from Dhrangadhra, Gujarat
Dec 20, 2021
Respected sir,
ધાંગધ્રા થી જામનગર રૂટ ની બસ નો ટાઈમ ટેબલ કોઈ પણ કારણ વગર બદલવામા આવેલ છે જે રૂટ નો ટાઈમ પહેલા
૭:૪૫ ધાંગધ્રા ડેપો
૮:૩૦ હળવદ
૯:૪૫ મોરબી
પહોંચવા નો હતો
અત્યારે આ બસ
૮:૦૦ ધાંગધ્રા
૮:૫૦ હળવદ
૧૦:૩૦ મોરબી
પહોંચે છે આ બસ માં ૨૦ વીધૉથી ૧૦ પેસેન્જર પાસ વાળ કાયમી અપડાઉન કરે છે બસ નો ટાઈમ ટેબલ બદલતા બધા ને મોરબી પહોંચવા માટે લેટ થાય છે.
કોઈ પણ કારણ વગર ધાંગધ્રા ડેપો મેનેજમેન્ટ દ્વારા ટાઇમ ચેન્જ કરવા મા આવેલ છે જે થી બધા લોકોને પહોંચવા માટે લેટ થાય છે તો આ બસ જુના ટાઇમ ટેબલ ઉપર ચલાવવા માટે રીકવેસટ કરીએ છીએ .
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment