Gujarat State Road Transport Corporation [Gsrtc] — Khambhaliya satadhar The bus is not parked
R
Rasik Ghavri
from VISAVADAR, Gujarat
Aug 8, 2023
સવિનય સાથ જણાવવાનું કે ખંભાળિયા સતાધાર જતી બસ જૂનાગઢ એસ ટી નીકળી 5.55 કલાકે સરદાર બાગ જૂનાગઢ સ્ટોપ પર આવતા મુસાફર દ્રારા હાથ ઉચો કરવા છતા ઉભી ના રાખી બસમાં 12થી 15 મુસાફરો આવી શકે તેટલી જગ્યા ઉભવા માટે હતી તેમ છતા બસમા બીલખા સુધી ના મુસાફરો વધુ હોય છે અને બીલખા થી સતાધાર સુઘી બસ ખાલી હોય અને ખુબ ઓછા મુસાફરો હોય છે તે ડ્રાઇવર ને ખ્યાલ છે તેમ છતા ડ્રાઇવર પોતાની મંસુબી ચલાવી હતી જૂનાગઢ થી ખડીયા સ્ટોપ પર પણ ઉભી નથી રાખી તે પણ જાણવા મળ્યુ મુસાફરો દ્રારા જાણવા મળ્યું હતું અને જૂનાગઢ થી વિસાવદરના મુસાફરો ને મુશ્કેલી રહેતી હોય સાંજના સમય ની આવતી બસો મોડી જ હોય છે એકપણ બસ સમય સર નથી મળતી અને બસ ના સમય મા ઘણો સુધારો કરવો તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી
+1 videos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment