Gujarat State Road Transport Corporation [GSRTC] — Local bus not available for Bhiloda / vijaynagar
V
Vedant chauhan
Jul 5, 2021
Address:
હિંમતનગર
હિંમતનગર થી ભિલોડા અને વિજયનગર જવા માટે સવારે જે રાણીપ - વિજયનગર બસ ચાલુ હતી તે બોપલ - વિજયનગર કરવામાં આવી હતી. પણ હવે તે એક્સપ્રેસ કરી દેવામાં આવી છે અને બીજી 1 બસ ધોળકા - વિજયનગર હતી એ પણ બંધ થઇ ગઇ છે. તો મુસાફરો ને બહુ જ હાલાકી ભોગવવી પડે છે. તો વહીવટ ને અમારા મુસાફરો ની નમ્ર વિનંતી છે કે સવારે 8.30 ની જે રાણીપ - વિજયનગર બસ ફરીથી ચાલુ કરવા માટે મહેરબાની કરશો.
કારણ કે 8.15 થી 9.15 સુધી બીજી કોઈ લોકલ બસ નથી જેથી માણસા - વિજયનગર માં બહુ જ ભીડ થાય છે અને સામાજીક અંતર જે અત્યારે કોરોના ની મહામારી માં જરૂરી છે તે જાળવાતું નથી.
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment