Gujarat State Road Transport Corporation [Gsrtc] — Malsar - Modasa bus babat

Address:Sinor

માનનીય સાહેબ શ્રી,
malsar-modasa બસ સવારે ટાઈમ એ આવતી નથી સાંજે પણ 2 કલાક લેટ હોય છે કરજણ ડેપો મેેજરને ને જાણ કરતા કોઈ જવાબ આપતું નથી. આગળ રોડ નું કામ ચાલુ છે એટલે બસ મોડી જ આવશે એવા બહાના કેટલાક મહિનાઓ થી ચલાવે છે, સરખો જવાબ પણ આપી સકતા નથી અને હવે કોલ પણ કોઈ ઉપાડતા નથી રોજે આ બસ માં 40-50 જેટલા મુસફરો આવે છે, નોકરિયાત અને મુસાફરો ને ખુબ તકલીફ પડે છે. સાંજે સિનોર પહોંચવા નો ટાઈમ 7:30 થી 8:00 નો છે તો છેલા 3 મહીના થી રોજે રાતે 10 વાગે આવે છે. 3-4 વાર અરજી આપતા પણ કોઈ નિરાકરણ આવેલ નથી. બીજું કે 6 મહીના પહેલા બસ બાયાડ સુધી હતી તો સમય સાચવી લેતી હતી બસ, પણ હવે મોડાસા સુધી લંબાઈ છે અને બસ પણ એટલી જ જૂની આપે છે .
આપ શ્રી ને વિનંતી છે કે આ પ્રોબ્લેમ નું સમાધાન કરી આપો.
જય હિન્દ
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information