Address: | 24/B અર્પણ સોસાયટી - કંજરી રોડ - હાલોલ ૩૮૯૩૫૦/ જી.પંચમહાલ |
આજે તા.12 જૂન 2021 ના બપોરે 12:24 કલાકે વડોદરા VIP સર્કલ ઉપર બીલીમોરા થી મોડાસા જતી બસ માં જગ્યા ખાલી હોવા છતાં ડ્રાઈવર દ્વારા 15 જેટલા મુસાફરો કે જેઓ ત્યાં ઉભા હતા હાથ ઊંચો કરી બસ ઉભી રાખવા પ્રયાસ કરવા છતાં, બસ થોભાવી ન હતી અને નિગમ ને નુકશાન કર્યું છે, હુએ ત્યાં થી હાલોલ ડેપો મેનેજર ને મારા મોબાઈલ નંબર થી તેઓ ના મોબાઈલ નંબર ઉપર જાણ કરેલી છે, જેનો ડેટા મારી પાસે છે. આપ ને જરૂર જણાય તો રજુ કરવા ની ખાતરી આપું છું.
હાલોલ પહોંચી એ બસ વિશે મળેલી માહિતી આ મુજબ છે.
વડોદરા થી કેટલું બુકીંગ હતું અને કેટલી બેઠક ખાલી હતી એ તાપસ કરી - VIP સર્કલ ઉપર 15 જેટલા પેસેન્જર માટે બસ ન થોભાવી નિગમ ને આર્થિક નુકશાન કરેલ છે, એ નું કરણ ચકાસવા વિનંતી
બસ ડેપો - બીલીમોરા
બસ નંબર - 3948
ડ્રાઇવર નંબર - 248
કંડકટર નંબર - 112 Was this information helpful? |
Post your Comment