Address: | kapariya ta valsad dist valsad pin-396055 |
સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું વલસાડ થી મરલા બસનો રૂટ સારંગપુર થઇને જાય છે જેના કારણે જે કાંપરીયા ગામના પેસેજરો (વિર્ધાર્થી, સરકારી કર્મચારીઓ, મહિલા, નોકરીયાતો વગેરે) તેમનાથી વંંચિત રહી જાય છે કાપરીયા ખાતેથી COVID-19 પહેલા જે બસો જતી તેમને પણ રેગ્યુલર કરવા આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે.
વધુમાં જણાવવાનું કે વલસાડ થી મરલા રૂટ પર લોકલ ડ્રાઇવર તથા કંડકટર હોય છે જે પોતાની મનમાની કરે છે. અવાર નવાર પેસેજરો સાથે બોલાચાલી થાય છે. તે અંગે ઘટતું થવા વિનંતી છે. Was this information helpful? |
Post your Comment