Gujarat State Road Transport Corporation [GSRTC] — Miss behavior
K
kjadav
આદરણીય સાહેબશ્રી
મારૂ નામ કેશાભાઈ વી જાદવ છે .હું પગે થી વિકલાંગ છું, તારીખ 03/02/2020 ના રોજ હું અમદાવાદ બસ સ્ટેશન થી ખંભાત જવા રાહ જોઈ રહ્યો. હતો તે દરમ્યાન 1.30 આજુબાજુ બપોરે બસ નંબર જીજે 18 ઝેડ 5544 અમદાવાદ ખંભાતજવા માટે હતી જેમાં હું બેસવા જતાં ફરજ પરના મહિલા કંડક્ટર દ્વારા ફ્રી વિકલાંગ પાસ નઇ ચાલે તેમ જણાવેલ અને બીજી બસ માં મુસાફરી કરવા કહેલ, મે પાસ ના ચાલવાનું કારણ પૂછતાં તેઓ એ બધા વચે લૂલા લંગડા માટે આ બસ નથી તેમ જણાવી બધા વચે મને અપમાનિત કરી નીચે ઉતારી મુકેલ.જેના લીધે મને મારી વિકલાંગતા ને લઈ ખૂબ અફસોસ થાય તેવું બોલી અપમાનિત કરી દીધેલ બધા મુસાફર ની વચે મારે સરમજનક પરિસ્થિતી માં મૂકવું પડેલ આવા તોછડાઇ વર્તન વારા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવા વીંનતિ.
Was this information helpful?
No (1)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Feb 05, 2021
Updated by kjadav તારીખ 03/02/2021 વાંચણે લેવી . ભૂલ થી તારીખ 03/20/2020 લખાયેલ છે
Feb 06, 2021
Updated by kjadav તારીખ 03/02/2021 વાંચણે લેવી . ભૂલ થી તારીખ 03/02/2020 લખાયેલ છે
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment