Gujarat State Road Transport Corporation [Gsrtc] — Miss Behaviour
C
Chintan Mankad
Jun 13, 2021
Address:
Adipur
આપશ્રી ને જણાવવા નું ક હું આજે રાજકોટ મુન્દ્રા બસ માં મુશાફરી કરેલ જેનો ડ્રાઇવર ચાલુ બસ એ ફોન પર વાત કરતો હતો અને ગાળો બોલતો હતો તે પોતાના મિત્ર ને વચ્ચે ના રસ્તે થી બેસાડી ને વચ્ચે ઉતરી નાખ્યું જ્યારે તે પોતાના ઓળખીતાઓ ને વચ્ચે દરેક જગ્યા એ ઉતરતો હતો અને અમે કહેલું તે જગ્યા એ ના ઉતાર્યું જ્યારે અમે તેના આગળના સેન્ટર ની ટિકિટ લીધી હતી અમારી સાથે જેમ તેમ બોલવા માંડ્યો અમે પ્રેમ થી વાત કરી તોય ને આપશ્રી વિનંતી છે કે આપ કડક કાર્યવાહી કરશો
Was this information helpful?
No (0)
Yes (4)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment