Gujarat State Road Transport Corporation [Gsrtc] — negligence of the driver conductor

Address:Jirapa plot mandap road upleta, 360490

ઉપલેટાથી જમજોધપુર રોડ પર જામજોધપુર જતા માર્કેટીંગ યાર્ડ સ્ટોપ પર ઉપલેટા થી બાવીસકોટડા બસ નંબર 583 સવારે 8.10 કલાકે 10 મુસાફર દ્વારા હાથ ઉચો કરવા છતાં ઉભી ના રાખેલ ચકાસણી માટે ત્યાં પોલીસ સ્ટેશન દ્વારા મુકવામાં આવેલ .સી.સી.ટી.વી.અને બસ અદર જી.પી.એસ. પણ ચેક કરી સકો છો એટલે ડ્રાઇવર અને કન્ડક્ટર પર ફરજ બેદરકારી ની આ ઓનલાઈન ફરીયાદ નોંધાવી છીએ

જીગ્નેશ ડેર
મહામંત્રી શહેર ભાજપ ઉપલેટા
પ્રમુખ યુવા ભાજપ ઉપલેટા શહેર
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

મહેસાણા ડેપો ના બસ નંબર Gj18z1779રુટ મરતોલી મહેસાણા તારીખ 23.2.2020ના રોજ બપોરે 2.40કલાકે મીઠા થી 6પેસેજંર લીધા સિવાય ડ્રાઇવર ભગાભાઇ ચોધરી બેઝ નંબર1204મહેસાણા ડેપોના એ બસ હંકારી મુકેલ છે
લિ
અશોકભાઈ દવે
મો. નં-[protected]

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4387
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information