Gujarat State Road Transport Corporation [Gsrtc] — New bus modasa

ઉપરોક્ત વિષય ના અનુસંધાન માં જણાવવાનું કે હું છેલ્લા કેટલાય સમય થી લુણાવાડા થી મોડાસા અપ ડાઉન કરું છું પરંતુ 9 થી 10 ના સમયગાળા માં એકપણ લોકલ બસ સેવા ઉપલબ્ધ નથી તેમજ કે 2 બસ અંબાજી વાડી આવે છે તેમાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી . આ બે બસ માં તમામ પેસેન્જર ને ઘેટાં બકરાની જેમ ભરવામાં આવે છે તેમજ લીંબડીયા, વડાગામ અને બાબલિયા ચોકળી માં પેસેન્જર ને લેવામાં આવતા નથી . તો આ અંતર્ગત એક બસ લુણાવાડા થી મોડાસા ની આ સમયગાળા દરમિયાન મૂકવા વિનતી છે
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information