Gujarat State Road Transport Corporation [Gsrtc] — Not stopped bus in bus stop

Address:Palundra,dehgam,gandhinagar
Website:Gsrtc ahemdabad

સવિનય સાથે જણાવવાનું કે તારીખ 18/08/2023 ના રોજ હું નિત્યક્રમ મુજબ નોકરી જવા નીકળેલ તે સમયે 13:43 વાગે હલદરવાસ થી દહેગામ જતી બસ નંબર 4327 નીકળેલ તે સમયે હું અને બીજા 3 પેસેન્જર હાથ બતાવેલ છતા બસ ઊભી રાખેલ નથી બાદમાં દહેગામ ડેપો જઈને જણાવેલ ત્યારે કન્ડક્ટર બેઝ નંબર 154 અને દ્રાઇવર બેઝ નંબર 151 કન્ટ્રોલર સામે એમ કહેલ કે જે થાય એ કરી લેજો આ બાબતે લેખીત માં ફરિયાદ આપેલ હતી છતા કોઇ પણ એક્શન લીધેલ નથી તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આ બાબતે પગલાં લેવામાં આવે
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information