Gujarat State Road Transport Corporation [Gsrtc] — Pethapur chokdi

Address:Gandhinagar
Website:Gandhinagar

ડેપો મેનેજર શ્રી,
ગાંધીનગર,
વિષય-પેથાપુર ચોકડીથી પસાર થતી તમામ એક્સપ્રેસ બસોમાં પેથાપુર ચોકડી સ્ટેન્ડ આપવા બાબત

ઉક્ત વિષય અન્વયે જણાવવાનું કે,

~ હાલમાં પેથાપુર ચોકડી થી પસાર થતી એક્સપ્રેસ બસો દ્વારા પેસેન્જરોને બસમાં લેવામાં આવતા નથી
અને ઉતારતા પણ નથી

~ગાંધીનગર મહાનગરપાલિકા (G.M.C.) દ્વારા ગાંધીનગરનુ છેલ્લું બસ સ્ટેન્ડ પહેલા ઘ-૬ હતું,
હવે (G.M.C.)નો વિસ્તાર વધારીને પેથાપુર ચોકડી કરેલ છે.

~ આથી અમે વિનંતી કરીએ છીએ કે,
તમામ એક્સપ્રેસ બસોના મશીનમા પેથાપુર ચોકડી સ્ટેન્ડ આપવામાં આવે .

લિ.
( પેથાપુર નગર વાસીઓ તથા આજુબાજુના તમામ ગ્રામજનો )

નકલ રવાના-

૧.મુખ્ય મંત્રી શ્રી
૨.કમીશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા
3.મેયરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4390
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information