Gujarat State Road Transport Corporation [Gsrtc] — porbandar divroot bus complaint
U
urdodiya
from Vadodara, Gujarat
Address:
Somnath society sugar factory road kodinar, Junagadh, Gujarat, 362720
પોરબંદર - દીવ ની બસમાં આજ રોજ તા- 13/12/19 ના હું વેરાવળ થી કોડીનાર આવવા માટે બેસેલો.મારે સુગર ફેક્ટરીએ ઉતારવાનું હોવાથી બસ સ્ટોપ આવેલ ત્યારે મેં કંડકટર ને બસ રોકવા માટે જણાવેલું છતાં પણ તેમના દ્વારા બસ રોકવામાં આવેલ નહિ અને પોતાની મનમાની ચલાવીને બસ ને રોકવામાં આવી નહિ. અને કન્ડક્ટર દ્વારા ઉધતાઈભર્યું વર્તન કરવામાં આવેલ અને બસ રોકાશે નહિ એવો જવાબ આપવામાં આવેલ આમ એસ ટી બસ નો સ્ટોપ હોવા છતાં પણ કંડકટર સામાન્ય મુસાફર સાથે આવી મનમાની કરે છે તે કેવી રીતે સહન કરી શકાય જેની ફરિયાદ કરવામાં આવે છે જે અંગે આપ સાહેબ શ્રી દ્વારા ઘટિત કાર્યવાહી કરવા વિનંતી જેથી બીજા મુસાફરો ને થતી હેરાનગતિ રોકી શકાય.બસની વિગત આ પ્રમાણે છે.પોરબંદર -દીવ, તા- 13/12/10 બનાવ નો સમય 7:05 કલાકે.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment