Gujarat State Road Transport Corporation [GSRTC] — Rain water leakage in bus
J
jakatbarot
from Surat, Gujarat
Jul 4, 2022
નાસિક ચાણસ્મા રોડ ઉપર ચાલતી ચાણસ્મા ડેપો ની બસ નંબર જીજે 18 જેડ 31 16 તારી 30 જૂનના રોજ સુરત બસ ડેપો પર તેના નિયત સમય કરતા એક કલાક મોડી હતી તેમજ આ બસ પ્લેટફોર્મ નંબર એક પર ઉભી રહે છે પ્લેટફોર્મ નંબર એક પર જગ્યા ખાલી હોવા છતાં ડ્રાઈવર દ્વારા પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઉભી રાખવામાં આવેલી બસમાં બેસતા જ બસની અંદર વરસાદનું પાણી છતમાંથી સ્લીપર ના સોફા ઉપર થઈ બસ ની સીટો ઉપર પડતું હતું જાણે કે બસમાં જ વરસાદ ચાલુ હોય એવું હતું જેને કારણે બસમાં બેઠેલા તમામ મુસાફરોને ખૂબ જ હાલાકી ભોગવવી પડેલી તેમજ આખી રાત વરસાદના ટપકતા પાણીમાં બેસીને મુસાફરી કરવી પડે જે બાબતથી વિદિત થઈ લાગત ડેપો મેનેજર તેમજ જવાબદાર કર્મચારી ઉપર યોગ્ય પગલા લેવા
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment