Address: | Junagadh, Gujarat, 362560 |
માન વરમોરા સાહેબ ડી. એમ સાહેબ રાજકોટ અને તમારા સ્ટાફ ની શ્રી જાડેજા સાહેબ અને કાદરી સાહેબ ની અથાગ મહેનત મે તારીખ 23-2-18 ના મારી આંખે નિહાળી મને ખુબ ગર્વ અને આનંદ થયો આપ સાહેબ અને આપના સમગ્ર સ્ટાફે જે નિષ્ઠા પુર્વક સફળ સંચાલન કરી ફરજ બજાવતા અને એસ. ટી. નિગમ આવકમાં વધારો કરી અને નિગમ ને ખોટ ના ખાડામાં માંથી બહાર કાઢવામાં આપ સાહેબ જેવા જંબાઝ અઘિકારી અને સ્ટાફ ને દિલથી અભિનંદન પાઠવુ છુ અને વિનંતી સાથે એક ફરીયાદ કરૂ છું કે તમારા રાજકોટ ડેપો ની રાજકોટ ઉના દીવ 19:45 કલાકે ઉપડતી બસ ગેરકાયદેસર હોટલ ના હોલટ બંધ કરાવવા વિનંતી સાથે ફરીયાદ કરૂ છું તો યોગ્ય કરશો તેવી આશા
જોકે હું આવતા બુધવારે નિગમ ના એમડી મેડમ અને જી. એમ શ્રી કલ્પના મેડમ ને તારીખ 07-03-18 રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે તો આ બાબત ની ઔપચારિક લેખીત માં આપવા ફરીયાદ આપવા વિચારણા કરી રહ્યો છું આપ સાહેબ એક વાર ફરિયાદ કરી હતી પરંતુ કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરી નથી આપ સાહેબ મને સોમવારે તારીખ 05-03-18, રૂબરૂ મુલાકાત સમય આપો તો હું આપનો આભારી રહિશ
હરેન્દ્ જોષી ઉના Was this information helpful? |
Post your Comment