Gujarat State Road Transport Corporation [GSRTC] — Rajkot to Div Bus.No.5496 Gondal depo reg.
B
barot saurabh
Aug 19, 2021
Address:
ST Depo Gondal Rajkot Divsion
ગોંડલ ડેપો ની રાજકોટ- દીવ ગાડી નંબર:- ૫૪૯૬ સવારે રાજકોટ થી ૬.૪૫ ઉપડવાનો ટાઇમ છે અને દીવ થી બપોરે ૧.૨૦ નો ટાઇમ છે પરતું છેલ્લા ચાર-પાચ માસ થી દરોજ બ્રેક ડાઉન થાય છે કોઈ વારંવાર ટાયર પંચર કે પછી ગાડી જ ચાલુ ના થાય કે ધક્કા મારવા પડે ગાડીને ફરજ કામ કરતાં ડ્રાઈવર- કંડક્ટર પણ બીચરા હરરોજ કમ્પ્લેંન કરીને થાકેલ છે પરંતુ વારંવાર કરવા પછી પણ ગોંડલ ડેપો ના મેનેજર કોઈપણ જાત ની કેર લેતા નથી વધુ માં કોઈ બૂકિગ વાડું રહી ગયું છે એમ કરી ભર ગોંડલ ડેપો ના મેનેજરજંગલ માં ગાડી ઊભી કરાવી દેછે .જેની અસર અમારા નોકરી-ધંધા પર અસર થાય છે માટે તાકીદે આના પર કામગિરિ કરવી.
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment