Gujarat State Road Transport Corporation [GSRTC] — related refund

મારું નામ પંચાલ આશિષ છે.મે તા.૮/૧૦/૧૮ ના રોજ ની 2 સ્લીપર કોચ ની ટીકીટ બુક કરાવી હતી. માતાના મઢ થી કપડવંજ. પરંતુ તે દિવસે સ્લીપર બસ આવી ન હતી તેની જગ્યાએ સાદી સીટ ર બસ આવી હતી તેથી અમે મુસાફરી કરી ન હતી.અને કંડકટર ના રિપોર્ટ કાર્ડ મા પણ લખાવ્યું હતું. એની એનું રિફંડ હજી સુધી મળ્યું નથી. ફોન pay ma cal કર્યો હતો તો એમને એવું કહ્યું હતું કે gsrtc માથી એવું અપડેટ મળ્યું છે કે તે દિવસે બસ બરાબર હતી.પરંતુ તે દિવસે નખત્રાણા બસ સ્ટેન્ડ મા સાદી સીટ ર બસ જ આવી હતી.સ્લીપર નહિ.આપ કંફોમૅ કરી મને મારું રિફંડ મળી જાય તે વી આશા રાખું છું.

પંચાલ આશિષ
૯૪૦૮૦૦૮૯૫૪
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Bus time Pela aavi gai and tickets na rupiya return na Malta .. manager Ni sing and stamp mate vat karta manager Kai ans na aapda he said Sunday ... This is not fair .. plz kaik process karo

I have parked my vehicle at basement at Gsrtc mall ranip nland they have charged RS.10 for the same which is not legal as per lastest update by court. So please take necessary action on the same asap.

Regards,
Ruchit ajmera
[protected]
Dear sir,
Apki sabhi local bas hamare jagudan(mehsana) stand pe stop nahi karti please sabhi depot me bata dijiye ki jagudan bas stop kare ...

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4391
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information