Address: | Gujarat State Road Transport Corporation, જૂનાગઢ ડેપો, જૂનાગઢ. | Website: | www.gsrtc.in |
સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે, જૂનાગઢ-પાલીતાણા-હસ્તગીરી બસ જુનાગઢ થી સવારે ૬.૦૦ કલાકે જૂનાગઢથી રવાના કરવામાં આવે તો સાદર બસ માં ઉપ ડાવુંન કરતા ઘણા શિક્ષકો મિત્રો સ્કૂલમાં સમયસર પહોચી શકે અને અભ્યાસ પ્રવૃતિ માં કોઈ ખલેલ ન પહોચે.
આથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે કે, આપ સાહેબ આ બાબતે યોગ્ય નિર્ણય લઇ વહેલીતકે ઘટતું થવા નમ્ર વિનંતી.
વધુમાં જણાવવાનું કે, હાલમાં કોરોના ની પરીસ્થિતિ સામાન્ય થઇ રહી છે અને સરકારશ્રી ના આદેસ અનુસાર તમામ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યાન્વિત થઇ ગયેલ છે તેથી હવે જૂનાગઢ-બગસરા (વાયા : વિસાવદર) બસ જુનાગઢ થી સવારે ૫:૪૫ કલાકે ઉપડતી હતી તે બસ ફરી સત્વરે શરુ કરવવા વિનંતી છે.
ઉક્ત બંને બાબતે આપશ્રી પેસેન્જર ના હિતમાં નિર્યણ લેશો તેવી આશા છે Was this information helpful? |
Post your Comment