Gujarat State Road Transport Corporation [Gsrtc] — return. | |||||
મોરબી જિલ્લા ના નવા દેવળીયા ગામ માં આવતી મોરબી જિલ્લા ની બસો તેના બસ સ્ટોપ પેહલા થી વળાંક લયી ચાલી જાય છે બસ નંબર gj 18y 7275 છે જેની જાણ ગ્રામજનો ને ના થતા તેમને હાલાકી નો સામનો કરવો પડે છે મોરબી જિલ્લા ના અમુક ડ્રાઇવરો બસ જાણે એમની પોતાની માલિકી ની હોય તેમ વાપરે છે આ બાબત માં આપનું ધ્યાન દોરવું મારું કર્તવ્ય છે આશા છે નિગમ આ બાબત પર ચકાસણી કરી યોગ્ય પગલાં લેશે. લી. મનોહર સિંહ Was this information helpful? | |||||
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |||||
2 Comments | |||||
Comments
4%
Complaints
4389
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
Yes,
But tracking portal is asking for bus vehicle number.
That isn't provided in ticket.
How can we track the bus if we didn't have bus number that you are asking in portal.