Gujarat State Road Transport Corporation [GSRTC] — Route Bhabhar to ider and ider to bhabhar

Address:gsrtc depo deodar division palanpur
Website:details see

Driver 298 always self main up stand before about 5 minute. કલયાણસિહ ડાયવર 298 બેજ નંબર પોતાની રીતે સવારે ભાભર થી ઈડર રૂટ માં મૂળ 7:25 સમયે ઉપાડવાના બદલે 7:15 આસપાસ ઉપાડે છે જે કોઈપણ કંડકટરે કહેવા છતાં પોતાની રીતે ઉપડી દિયોદર 7:45 આજુબાજુ લાવી દે છે જયારે બીજા કોઈ પણ ડાયવર કંડકટર 8:00 આસપાસ લાવે છે. 298 ડાયવર દ્વારા મનસ્વી રીતે ઉતરી જાય છે. આ રૂટ માં આવતા તમામ કંડકટરો ડાયવર ની આ આદતથી કંટાળેલા છે. તેમજ સાંજે ઈડર થી ભાભર આવવામાં મોડી લાવે છે. સત્વરે gsrtc પાલનપુર વહીવટ દ્વારા આ ડાયવર ની કાયમી માટે આ લાઈનમાંથી લાઈન સ્પેર કરવામાં આવે તો મુસાફરો ને તકલીફો દૂર થાય. શિડયુલ ડેપો દિયોદર ડિવિઝન પાલનપુર
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Plz fastly

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4391
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information