Address: | Kheda, Gujarat, 388710 | Website: | GSRTC COMPLAIN |
આજ રોજ લાઙવેલ ચોકઙી થી ઙાકોર જતા માગૅ લાઙવેલ ઓવરબી્જ થી આગળ ઙાકોર તરફ જતા રાતી્ના 8:30 ની આસપાસ આણંદ થી કપઙવંજ જતી બસ નં જીજે 18Y 8731 ના ઙાઇવરે બસ ને એટલી બઘી બેફામ ગફલત ભરી રીતે હંકારતો હતો કે અમો અમારી કાર ને બાજુ ની ઝાઙીમા ઊતારી દઈ અમારો જીવ બચાવયો છે. બાદ અમો બસ નો પીછો કરી કપઙવંજ ઙેપો મા પહોચયા કંટો્લ ઓફીસ મા જાણ કરી, બસ ઙા્ઈવર ની તપાસ કરતા જાણ થઈ કે ઙા્ઈવર પીધેલી હાલત મા બસ હંકાવી લાવયો હતો ઙા્ઈવર ને ઙેપો મેનેજર પાસે આવવાનુ કહેતા ઙાઇવર બસ મુકી ને ચાલયો ગયો હતો.બસ કંઙકટર ને પુછતા તેને કાઈ જવાબ ન આપયો તદ ઉપર થી આ બધી વિગતો પુછવા વાળા કોણ છે તુ, મને કંઈ ખબ નથી અહી થી જતા રહો નહી તો પોલીસ બોલાવીશ હુ્ં જીએસઆરટીસી નો કમૅચારી છુ, આમ કહી ને ઘમકાવતો હતો બાદ મા કંટો્લ રુમ માથી ઙા્ઈવર બેઝ નં 9809 કંઙકટર બેઝ નં 10780 તથા બસ ઙાકોર ઙેપો ની છે જાણ મળેલ છે, અમારા તથા અમારા બાળકો ના નસીબ જોગ અમો બચી ગયા, શુ આ એસટી અમારી સલામત સવારી છે? બસ મારી એજ અરજ છે કે આવા જોખમી ઙાઈવરો ને કારણે અનય માણસોના જીવ ગુમાવવનો, તથા તેના આશી્ત ની જીદંગી જીવવાનુ્ં મુશકેલ થઈ જાય છે. Was this information helpful? |
Post your Comment